ક્ષત્રિય ઠાકોર સમાજ શુ છે?? Thakor SAMAJ History :Reference by Google and Books
ઇતિહાસ અને ઉદ્ભવ ઠાકોરોમાં મકવાણા, સોલંકી, પરમાર, ઝાલા, ચૌહાણ, વાઘેલા, ડાભી અને જાદવ જેવી અટક હોય છે, જે રાજપૂતોમાં પણ હોય છે, જે સમાન કુળ દર્શાવે છે. અન્ય હિંદુ જ્ઞાતિઓની જેમ આ જ્ઞાતિ પણ પોતાની પરંપરા જાળવી રાખેલ છે. ઘણા રજવાડામાં ગામોની માલિકી ધરાવતા વ્યક્તિને કે વડાને પણ ઠાકોર કે ઠાકોર સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતાક્ષત્રિયો માટે દુનિયાના મહામાનવોના વિચારો
ક્ષત્રિયોને હરાવવા હોય તો તેમને દોસ્ત બનાવી દો કેમ કે દોસ્તીના વિશ્વાસ વગર ક્ષત્રિયને જીતવો કે મારવો અશક્ય છે. (વિજયનગર સામ્રાજયના યુધ્ધ સમયે)
સિકંદરની જીભાનથી
ક્ષત્રિયને કેવળ
ક્ષત્રિય જ મારી શકે. બાકી દુનિયા કેવળ તેની સાથે ફક્ત સંઘર્ષ જ કરી શકે તેને જીતી
કે મારી ન શકે (મહારાજા પોરસના યુધ્ધ પછી)
મહંમદ ઘોરીના જીભે
અગ્ર ક્ષત્રિય પાસે
કોઈપણ ચીજ માગી લો પ્રેમથી, પરંતુ દગાથી. તે દુશ્મનનું નામ નિશાન નથી રહેવા
દેતો (પૃથ્વીરાજ ચૌહાણની સામે યુદ્ધની તૈયારીના સમયે)
(અંગ્રેજો)
અગર ક્ષત્રિયને
જીતવો હોય તો તેમને આપસ આપસમાં (એકબીજા સાથે) લડાવી મારો. તેમના મધ્યસ્થી કોઈ દિવસ
બનવું નહિ. કારણ કે તે કેવા મત પર વિભાજીત થાય અથવા કયારે એક થાય તે પામવું અસંભવ
હોય છે.
ક્વિન વિકોટોરિયા
ભારતમાં અમારું
સામ્રાજય ફક્ત ક્ષત્રિયો ધ્વારા જ કચડાઈ શકે છે. કેમ કે લાલચ અને કમજોરી બન્નેના
પ્રભાવથી તે પર છે. દિવતિય
ઠાકોર શબ્દ મૂળ ઠકરાત પરથી આવેલો છે. મોટા ગરાસદારો અને નાના-મોટાં ગામોના ધણીને ઠાકોર તરીકે ઓળખવામાં આવતાં આજે ઠકરાત રહી નથી. જમીનદારો પણ બહુ ઓછા રહ્યા છે. ગુજરાતના ઠાકોરોને સમજવા ત્રણ શબ્દોનો ભેદ સમજી લેવો આવશ્યક બને છે. રાજપૂતો (ગરાસિયા), ઠાકોર (ઠાકરડા) અને કોળી. આ ત્રણેય અલગ-અલગ જ્ઞાતિ તરીકે અસ્તિત્ત્વ ધરાવે છે. ત્રણે જૂથમાં ઊંચા-નીચાનું સ્તરીકરણ જોવા મળે છે. મહીસાગર કાંઠે પ્રાચીન જાતિ કોળી જણાય છે. કોળી, બારૈયા, પાટણવાડિયા, મહિડા વગેરે મહીસાગર નદીને પવિત્ર ગણે છે. આજે પણ બારૈયા અને પાટણવાડિયા જાતિ મહીસાગરના સમ ખાતી નથી. ઠાકોર અંગે એક બારોટે કહ્યું હતું કે જેઓ 'ઠા'માં એટલે કે સારી રીતે રહ્યા તે ઠાકોર અને જેઓ ‘ઠા’માં ન રહ્યા તે ઠાકરડા આ શબ્દ અંગેનો ઉલ્લેખ ‘ભગવદ્ ગો મંડળ'ના શબ્દકોષમાં જોવા મળે છે.Click here for best Personal Loan
ક્ષત્રિય ઠાકોર સમાજ શુ છે?? Thakor SAMAJ Historyપણ ઠાકોરની વસ્તી ધરાવતાં અન્ય ગામોમાં સમાજના આગેવાનોની મુલાકાત લીધી હતી તે દ્વારા સમગ્ર સમાજમાં ગરીબી સર્વવ્યાપી છે એમ લાગ્યું. આ ગરીબીને સમજીને તેના નિવારણા માટે ઉપાયો સૂચવવાનો અહીં પ્રબળ હેતુ છે.
• અભ્યાસના તારણો :૧. ગુજરાતમાં ઠાકોરોની સંસ્કૃતિ વિશિષ્ટ અને આગવી છે. તેઓ અત્યારે પણ રજપૂત યુગમાં જીવતા હોય તેમ ભૂતકાળનાં સ્વપ્રો વાગોળી જીવે છે. મૂળે બહાદુર, લડાયક અને સહનશક્તિવાળી પ્રજા છે. પણ કાળક્રમે ગરીબી તરફ ઘસડાતા જાય છે. મોટા ભાગના ગરીબીની રેખા નીચે જીવન વિતાવે છે.
૨. જીવનનિર્વાહના સાધનો કે પરંપરાગત ધંધામાં પરિવર્તન થતાં રહ્યાં છે. જેને પરિણામે ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. સમગ્ર રીતે જોઈએ તો ઠાકોરોમાં એક-બે ટકા કુટુંબો સિવાય, બીજા બધાં અત્યંત ગરીબીમાં સબડે છે. અને દિવસે દિવસે તેઓ ખેતમજૂર બનતા જાય છે. સામાજિક રીતરિવાજ અને ગરીબ સ્થિતિ હોવા છતાં, ઠાકોરી ખર…પહેલા રાજકીયની સાથોસાથ આધ્યાત્મિક વિકાસની દિશામાં પણ પ્રયત્નો થયેલા જોવા મળે છે. જે પરિવર્તનમાં ઠાકોરો પણ બાદ નથી.
(૧) સંસ્કારીપણાનું નીચું સ્તર :
સંસ્કારીપણું એ ઊંચી અને નીચલી જાતિઓ વચ્ચે રહેલા તત્ત્વો જેવા કે માન્યતાઓ, વિચારસરણી, જીવનશૈલીના તફાવતનો માપદંડ છે. ઠાકોરોની માન્યતાઓની માતાઓ કે દેવીઓ અન્ય જ્ઞાતિઓ કરતાં જુદી હોય છે. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી જેવી પ્રખ્યાત દેવીઓ સિવાય તેઓ મેલડી, વિસત, જોગણી, શક્તિ, ચેહર, સિકોતર, ઝાંપડી, હડકબાઈ વગેરેની પૂજા કરે છે.
ઠાકોરોમાં ધાર્મિક વિધિ વખતે ભૂવાની ભૂમિકા મહત્ત્વની છે. ભૂવાઓ ઠાકોરોમાં માનભર્યું સ્થાન ધરાવે છે. ધોરિયા ગામમાં ૩૦ પૈકીના ૧૨ ભૂવા ઠાકોર છે. અન્ય ૧૮માં ૨ પટેલ, ૪ કુંભાર, ૫ રાવળ, ૧ રબારી અને ૬ હરિજન છે. બધા પૈકીના બે કુળદેવીના ભૂવા છે. બે ધંધાદારી છે. જે ઠાકોરો વગેરેના ત્યાં પ્રસંગોપાત વિધિ કરવા જાય છે. આ ભૂવાઓ બિમારી, તકલીફો વગેરે સમયે ધાર્મિક સલાહકાર તરીકે કામ કરે છે. દોરાધાગા વગેરે મંતરીને બાંધે, ધૂણતી વખતે માતા ભૂવાના શરીરમાં પ્રવેશે છે અને બોલે છે. અને તેના કહેવા અનુસાર વિધિઓ કરવામાં આવે છે. વળગાડ કાઢવા માટે આજુબાજુના ગામોમાંથી ભૂવાઓને પણ બોલાવવામાં આવે છે. ઉપરાંત માતા મૂકવી, મૂઠમારવી, ઘા કરવો જેવી તંત્રવિદ્યા પણ ભૂવાઓની મદદથી કરવામાં આવે છે. અન્ય હિન્દુઓની જેમ ઠાકોરો ગાયની રક્ષા કરે છે. પરંતુ તેની પૂજા કરતા નથી. ઠાકોરો દારૂ પીવા ઉપરાંત માંસ-મચ્છી ખાતા હોવાથી અન્ય જ્ઞાતિઓ તેમને પાપી ગણે છે. જીવનશૈલી તથા રહેણીકરણી બાબતમાં તેઓ અન્ય જ્ઞાતિઓ જેટલા ચુસ્ત જોવા મળતા નથી.
૨) સંસ્કારીપણાની પ્રક્રિયા :
સંસ્કારી કે અસંસ્કારી એ એક રિવાજ ન હોઈ તે વ્યક્તિની પસંદગીના સ્તર પર આધારિત છે. ઘણા કુટુંબોમાં બધાજ સભ્યોમાં અમુક સભ્ય “શ્વ સંસ્કારી હોવાનું પણ જોવા મળેલ છે. અપવાદરૂપ કિસ્સાઓમાં ઉપલી જાતિના લોકો અસંસ્કારી અને નીચલી જ્ઞાતિના લોકો સંસ્કારી હોવાનું દેખવા મળે છે. સંસ્કારીપણામાં ઠાકોરો ક્ષત્રિયોને આદર્શ માને છે. વર્ણપ્રથામાં બીજું સ્થાન ધરાવતા ક્ષત્રિય સંસ્કારી ગણાય છે. આ બાબતોમાં મુખ્ય બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ તો ક્ષત્રિયોને આદર્શ ગણવા એ અતિશયોક્તિ ગણાશે
ઉત્તરદાતાઓની સામાજિક-આર્થિક પાર્શ્વભૂમિકા
ઉપર પ્રમાણેના અનેક પ્રકારના ઐતિહાસિક આધારો જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આ સિવાય સૌરાષ્ટ્રની પછાત જાતિઓ, કડી પ્રાંતનો ઈતિહાસ, ગુન્હેગાર જાતિઓ, માણસાઈના દીવા વગેરે અનેક પુસ્તકોમાં ઠાકોરની ઢગલાબંધ માહિતી મળે છે. બધી માહિતી અત્રે આપવી અપ્રસ્તુત હોઈ ઉપરની વિગતો ઉપરથી ઠાકોરના મૂળ વિષે સ્પષ્ટ જાણી શકાય તેમ છે. આ જ્ઞાતિઓ
: કરવા માટે બક્ષીપંચ ૧૯૭૨માં નિમવામાં આવ્યું હતું. ગુજરાતની સમગ્ર પરિસ્થિતિની વિચારણાની રીતે તેના અહેવાલમાં કુલ ૮૨ જ્ઞાતિઓ, વર્ગો, સમૂહોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી આ વર્ગોમાં મૂક્યા છે. અને તેમના માટે ૧૦ વર્ષ સુધી શિક્ષણ સંસ્થાઓમાં ૧૦% અનામત બેઠકો રાખવાની અને અન્ય શૈક્ષણિક સવલતો તથા સહાય આપવા માટે ભલામણ કરી છે. આ વર્ગોને આ સવલતોનો લાભ ૧૯૭૮થી અમલ શરૂ થયો હતો.
ઠાકોર : સામાજિક પછાતપણાનું એક માનવશાસ્ત્રીય અધ્યયન અહેવાલ લેખન : શ્રી ગૌરિશ પંડયા સારદોહના : શ્રી જશવંત ના. રાઠોડ
Click here for best Personal Loan
ક્ષત્રિય ઠાકોર સમાજ શુ છે?? Thakor SAMAJ History
ગુજરાત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતી ઈઠ્ઠોતેર જાતિને બક્ષી કમિશન સૂચિત યાદીમાં મૂકેલ છે. જેમાં આ જ્ઞાતિનો એક રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઠાકોર વસ્તી મોટા પ્રમાણમાં છે. અને તે લગભગ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે. 'ઠાકોર' સમાજ એ ગુજરાતમાં વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવનાર જ્ઞાતિ તરીકે ઈતિહાસમાં અને વાસ્તવિક જીવનમાં તેની પ્રતીતિ કરાવે છે. આ ગૌરવશાળી સમાજના ગૌરવને સાચવવું હોય અને ગુજરાતની વસ્તીના બહુસંખ્યક ઠાકોર સમાજની જો ઉપેક્ષા કરવામાં આવશે તો ગુજરાતનું વિકાસચિત્ર કોઈપણ સંજોગોમાં સંપૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે. આટલા મોટા અલ્પ વિકસિત સમાજને વિકાસચક્ર સાથે લીધા સિવાય ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યને લાંછનરૂપ લેખાય.
અભ્યાસ દરમિયાન કાર્યક્ષેત્રમાં પસંદ થયેલ ગામો સિવાય પણ અન્ય ઠાકોરોની વસ્તી ધરાવતાં ગામો અને ઠાકોર સમાજના આગેવાનોની મુલાકાત લીધી હતી. જે દ્વારા ઠાકોરોનું ચિત્ર મળ્યું છે. તે સમગ્ર સમાજમાં ગરીબી સર્વવ્યાપી દેખાઈ હતી. જેના પરિણામે સમગ્ર જીવન વ્યવહારોમાં ગરીબીના તાણાવાણા ગૂંથાયેલા પ્રતીત થાય છે.
• અભ્યાસનો તારણો : ૧. જમીનોની જે ફેરબદલી થઈ રહી છે તે અટકાવવી જોઈએ. જ્યારે
પછાતવર્ગ સમિતિ બનાવી, તેના પ્રમુખ કાકા કાલેલકર હતા. ૧૯૫૪માં ક્ષત્રિય સભાએ તેમનું માંગણી પત્ર સમિતિને આપ્યું. પણ તેમની એ માંગણીનો અસ્વીકાર થયો કે કોળીઓને રજપૂતોની કક્ષામાં મૂકવામાં આવે.
Click here for best Personal Loan
૧૯૭૬માં બક્ષીપંચે ગુજરાતની ૮૨ જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે માન્યતા આપી કોળીઓને એસ.ઈ.બી.સી. બક્ષીપંચ તરીકે ગણ્યા. તેમને ૫% અનામતથી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓ મળી. ૩૫થી ૪૦% વસ્તી એસ.ઈ.બી.સી.ની કક્ષામાં આવે છે. જે પૈકી ૨૦% માત્ર કોળીઓ જ છે. બીજું અનામત જાતિપંચ કેન્દ્ર સરકારે બેસાડ્યું. જે માંડલપંચના નામે ઓળખાયુ. ૧૯૮૦માં તેણે પોતાનો રીપોર્ટ સરકારને સુપ્રત કર્યો. તેણે કોળી અને બક્ષીપંચની અન્ય જાતિઓ બક્ષીપંચના નામે ઓળખાઈ.
Click here for best Personal Loan
• પ્રસ્તાવના :Click here for best Personal Loan
ગુજરાત સરકારે નિયુક્ત કરેલ બક્ષી કમિશને જે જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં મૂકેલ છે તેમાં ઠાકોરો (ઠાકરડા, બારૈયા, ધારાળા, પાટણવાડિયા)નો પણ સમાવેશ કરેલ છે. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રને જે છ જ્ઞાતિઓનો સઘન અભ્યાસ કરવાનું કામ સોંપ્યું હતું તેમાં આ ઠાકોર જ્ઞાતિ પણ આવી જાય છે. • અભ્યાસનો હેતુઃ
ગુજરાતમાં ઠાકોર જ્ઞાતિની વસ્તી મોટા પ્રમાણમાં
છે. અને લગભગ આખાએ ગુજરાતમાં ફેલાયેલી છે. ઘણા પ્રયત્ન કરવા છતાં ઠાકોર વસ્તીના
ચોક્કસ આંકડા કોઈ જગ્યાએથી કે વિસ્તારોમાંથી પૂરેપૂરા પ્રાપ્ત થઈ શક્ય નથી. માત્ર
અભ્યાસમાં પસંદ કરેલ ગામોના આંકડા પ્રાપ્ત થયા છે. ઠાકોર જ્ઞાતિ ગુજરાતમાં વિશિષ્ટ
અને આગવી પ્રતિભા ધરાવનાર જાતિ તરીકે છેવું પડશે. ગુજરાતની વસ્તીના બહુસંખ્યક
ઠાકોર સમાજની છે? ઉપેક્ષા કરવામાં આવશે તો ગુજરાતનું વિકાસચિત્ર
કોઈ સંજોગોમાં સંપૂર્ણતા શ્રમ ન કરી શકે. અભ્યાસ દરમિયાન કાર્યક્ષેત્રમાં પસંદ
થયેલ ગામો
પછાતવર્ગ સમિતિ બનાવી, તેના પ્રમુખ કાકા કાલેલકર હતા. ૧૯૫૪માં ક્ષત્રિય સભાએ તેમનું માંગણી પત્ર સમિતિને આપ્યું. પણ તેમની એ માંગણીનો અસ્વીકાર થયો કે કોળીઓને રજપૂતોની કક્ષામાં મૂકવામાં આવે.
૧૯૭૬માં બક્ષીપંચે ગુજરાતની ૮૨ જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે માન્યતા આપી કોળીઓને એસ.ઈ.બી.સી. બક્ષીપંચ તરીકે ગણ્યા. તેમને ૫% અનામતથી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓ મળી. ૩૫થી ૪૦% વસ્તી એસ.ઈ.બી.સી.ની કક્ષામાં આવે છે. જે પૈકી ૨૦% માત્ર કોળીઓ જ છે. બીજું અનામત જાતિપંચ કેન્દ્ર સરકારે બેસાડ્યું. જે માંડલપંચના નામે ઓળખાયુ. ૧૯૮૦માં તેણે પોતાનો રીપોર્ટ સરકારને સુપ્રત કર્યો. તેણે કોળી અને બક્ષીપંચની અન્ય જાતિઓ બક્ષીપંચના નામે ઓળખાઈ.
‘ગુજરાતની પાંચ પછાત જાતિઓનો પરિચય' (બક્ષીપંચ સૂચિત જાતિઓમાંથી) - ડૉ. ઠાકોરભાઈ નાયક, મુસ્તાઅલી મસવી
• પ્રસ્તાવના :
ગુજરાત સરકારે નિયુક્ત કરેલ બક્ષી કમિશને જે જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં મૂકેલ છે તેમાં ઠાકોરો (ઠાકરડા, બારૈયા, ધારાળા, પાટણવાડિયા)નો પણ સમાવેશ કરેલ છે. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રને જે છ જ્ઞાતિઓનો સઘન અભ્યાસ કરવાનું કામ સોંપ્યું હતું તેમાં આ ઠાકોર જ્ઞાતિ પણ આવી જાય છે. • અભ્યાસનો હેતુઃ
ગુજરાતમાં ઠાકોર જ્ઞાતિની વસ્તી મોટા પ્રમાણમાં છે. અને લગભગ આખાએ ગુજરાતમાં ફેલાયેલી છે. ઘણા પ્રયત્ન કરવા છતાં ઠાકોર વસ્તીના ચોક્કસ આંકડા કોઈ જગ્યાએથી કે વિસ્તારોમાંથી પૂરેપૂરા પ્રાપ્ત થઈ શક્ય નથી. માત્ર અભ્યાસમાં પસંદ કરેલ ગામોના આંકડા પ્રાપ્ત થયા છે. ઠાકોર જ્ઞાતિ ગુજરાતમાં વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવનાર જાતિ તરીકે છેવું પડશે. ગુજરાતની વસ્તીના બહુસંખ્યક ઠાકોર સમાજની છે? ઉપેક્ષા કરવામાં આવશે તો ગુજરાતનું વિકાસચિત્ર કોઈ સંજોગોમાં સંપૂર્ણતા શ્રમ ન કરી શકે. અભ્યાસ દરમિયાન કાર્યક્ષેત્રમાં પસંદ થયેલ ગામો
બીજુ કે ક્ષત્રિયોને આદર્શ ગણવા માટે તેઓ બીજાની અવગણના કરે છે તેવું જોવા મળેલ નથી.
શ્રીનિવાસના મત અનુસાર સંસ્કારીપણું એ કોઈપણ જૂથ માટે ઊંચુ ધોરણ મેળવી લેવાનું સાધન નથી. રજપૂતોની જીવનશૈલી, પરાક્રમો, આર્થિક ધોરણો વગેરેનું વર્ણન વહીવંચાઓ ઠાકોરો સમક્ષ કરે છે. જાતિ એ વર્ણનો એક ભાગ છે અને ઠાકોરો એ ક્ષત્રિય વર્ણની જ્ઞાતિ હોવાનું જાણવા મળેલ છે.
(૩) આંતરજ્ઞાતિય લગ્નો અને આદાન-પ્રદાનઃ
પ્રાચીન સમયથી ભારતમાં સામેલ કરવા કે ન કરવાની પ્રક્રિયા ચાલે છે. પોકોકના મત અનુસાર કોઈ જૂથ પોતાને ઉચ્ચવર્ગ સાથે સાંકળે પોતાના દ્વારા સામેલ કરતો નથી અન્ય નીચાને સાંકળે છે. અન્યથી તરછોડાય છે. ઠાકોરોમાં દરબારો ઊંચા ગણાય છે. ઠાકોરને દરબારને ત્યાં દિકરી પરણાવવી હોય તો તગડું દહેજ આપવું પડે. શું આમ કરવાથી ઠાકોર દરબાર કોમ સાથે પોતાને સાંકળી શકે ? ચોક્કસ નહીં. પરંતુ તે પ્રથમ પગથિયું ગણાય એક વ્યક્તિ પોતાની દિકરીને ઉચ્ચ વર્ગમાં પરણાવે તે સમયાંતરે અન્ય જૂથો અથવા કુટુંબો આ રીતના વ્યવહાર આપે છે. દરબારો આ રીતનો સતત વ્યવહાર રાખે છે.
એક વ્યક્તિનું અન્ય સમાજ સાથે સંકળાવવું કે ન સંકળાવવું એમ દર્શાવી શકાય નહિ કારણ કે તે એક આંતરક્રિયા છે. આમ કરવાથી પોતાના જથમાંથી બહાર નીકળવું અને અન્ય જથમાં દાખલ થવું જેવી પ્રક્રિયા ગતિશીલ
પહેલા રાજકીયની સાથોસાથ આધ્યાત્મિક
વિકાસની દિશામાં પણ પ્રયત્નો થયેલા જોવા મળે છે. જે પરિવર્તનમાં ઠાકોરો પણ બાદ
નથી.
(૧) સંસ્કારીપણાનું નીચું સ્તર :
સંસ્કારીપણું એ ઊંચી અને નીચલી જાતિઓ વચ્ચે રહેલા તત્ત્વો જેવા કે માન્યતાઓ, વિચારસરણી, જીવનશૈલીના તફાવતનો માપદંડ છે. ઠાકોરોની માન્યતાઓની માતાઓ કે દેવીઓ અન્ય જ્ઞાતિઓ કરતાં જુદી હોય છે. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી જેવી પ્રખ્યાત દેવીઓ સિવાય તેઓ મેલડી, વિસત, જોગણી, શક્તિ, ચેહર, સિકોતર, ઝાંપડી, હડકબાઈ વગેરેની પૂજા કરે છે.
ઠાકોરોમાં ધાર્મિક વિધિ વખતે ભૂવાની ભૂમિકા મહત્ત્વની છે. ભૂવાઓ ઠાકોરોમાં માનભર્યું સ્થાન ધરાવે છે. ધોરિયા ગામમાં ૩૦ પૈકીના ૧૨ ભૂવા ઠાકોર છે. અન્ય ૧૮માં ૨ પટેલ, ૪ કુંભાર, ૫ રાવળ, ૧ રબારી અને ૬ હરિજન છે. બધા પૈકીના બે કુળદેવીના ભૂવા છે. બે ધંધાદારી છે. જે ઠાકોરો વગેરેના ત્યાં પ્રસંગોપાત વિધિ કરવા જાય છે. આ ભૂવાઓ બિમારી, તકલીફો વગેરે સમયે ધાર્મિક સલાહકાર તરીકે કામ કરે છે. દોરાધાગા વગેરે મંતરીને બાંધે, ધૂણતી વખતે માતા ભૂવાના શરીરમાં પ્રવેશે છે અને બોલે છે. અને તેના કહેવા અનુસાર વિધિઓ કરવામાં આવે છે. વળગાડ કાઢવા માટે આજુબાજુના ગામોમાંથી ભૂવાઓને પણ બોલાવવામાં આવે છે. ઉપરાંત માતા મૂકવી, મૂઠમારવી, ઘા કરવો જેવી તંત્રવિદ્યા પણ ભૂવાઓની મદદથી કરવામાં આવે છે. અન્ય હિન્દુઓની જેમ ઠાકોરો ગાયની રક્ષા કરે છે. પરંતુ તેની પૂજા કરતા નથી. ઠાકોરો દારૂ પીવા ઉપરાંત માંસ-મચ્છી ખાતા હોવાથી અન્ય જ્ઞાતિઓ તેમને પાપી ગણે છે. જીવનશૈલી તથા રહેણીકરણી બાબતમાં તેઓ અન્ય જ્ઞાતિઓ જેટલા ચુસ્ત જોવા મળતા નથી.
(૨) સંસ્કારીપણાની પ્રક્રિયા :
સંસ્કારી કે અસંસ્કારી એ એક રિવાજ ન હોઈ તે વ્યક્તિની પસંદગીના સ્તર પર આધારિત છે. ઘણા કુટુંબોમાં બધાજ સભ્યોમાં અમુક સભ્ય “શ્વ સંસ્કારી હોવાનું પણ જોવા મળેલ છે. અપવાદરૂપ કિસ્સાઓમાં ઉપલી જાતિના લોકો અસંસ્કારી અને નીચલી જ્ઞાતિના લોકો સંસ્કારી હોવાનું દેખવા મળે છે. સંસ્કારીપણામાં ઠાકોરો ક્ષત્રિયોને આદર્શ માને છે. વર્ણપ્રથામાં બીજું સ્થાન ધરાવતા ક્ષત્રિય સંસ્કારી ગણાય છે. આ બાબતોમાં મુખ્ય બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ તો ક્ષત્રિયોને આદર્શ ગણવા એ અતિશયોક્તિ
ગુજરાતમાં ઠાકરડા તરીકે ઓળખાય છે. પરંતુ તે પછી તે ઠાકોર કહેવાય. ઠાકોર એ માનવાચક શબ્દ છે. જે નાના રાજયોના રાજા ગણાય ઠાકરડા એ ઠાકોરનું અપભ્રંશ છે. પહેલા બધા કોળીઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની (S.E.B.C.) કક્ષામાં ગણાતા પણ ગુજરાત સરકારે ૧૯૭૬ની તેમની માંગણીના સંદર્ભે ૧૯૮૨ના માંડલપંચ અંતર્ગત તેઓને અન્ય પછાત વર્ગ OBCની કક્ષામાં મૂક્યા. કોળીઓ વિશેના સામાજિક અને આર્થિક લખાણો માંકડે (૧૯૪૦) અને કોપર્સ (૧૯૪૩)થી શરૂ થયા પછી તે પૂણેકર (૧૯૫૯), ધૂર્યે (૧૯૬૩), એ.એમ. શાહ (૧૯૫૫), ૧૯૫૯, ૧૯૬૪, ૧૯૭૭, ૧૯૮૮), પોકોક (૧૯૫૭, ૧૯૬૨, ૧૯૭૨, ૧૯૭૩) અને સિલ્વરબર્ગે (૧૯૬૨, ૧૯૬૮, ૧૯૭૭) વગેરેથી વિકસતા ગયા. તેમણે આદિવાસીઓની સામાજિક અને રાજકીય હકીકતો પર પ્રકાશ પાડયો. આ બધા લખાણો કોળીઓના મર્યાદિત પાસાઓ વર્ણવે છે.
“ઉત્તર ગુજરાતના ઠાકોરો' (પ્રદેશ અને ગામમાં જ્ઞાતિનો અભ્યાસ)
• પ્રસ્તાવના :
ભારતના ઉત્તર ગુજરાતમાં રહેતી ઠાકોર અથવા ઠાકરડા જ્ઞાતિ પર આ અભ્યાસ પ્રકાશ પાડે છે. ૧૯૩૧ પ્રમાણે ઠાકરડા તથા કોળી જ્ઞાતિના લોકોની વસ્તી ૨૨.૫ લાખ હતી. જે હિન્દુ વસ્તીના ૨૩% અને ગુજરાતની કુલ વસ્તીના ૨૦% થાય છે. આ જ્ઞાતિ વારસાગત રીતે બહાદુર છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેઓ સીધા ‘કોળી' તરીકે ઓળખાય છે. જે કોળી
લાવે ખરા. આમ નીચેના સ્તરવાળા તેમની નીચેથી લાવે તેમ કરતાં-કરતાં ઠાકોરોમાં છેક નીચેના સ્તરવાળાનો સંબંધ કોળીઓ સાથે જોડાઈ જાય છે. આમ ત્રણે જૂથો પોતાની ઉત્પત્તિ ક્ષત્રિયોમાંથી બતાવે છે. તેમજ તેમનામાં મળતી અટકો પણ મૂળ રાજપૂતોની છે. જેમ કે પરમાર, સોલંકી, વાઘેલા, ચૌહાણ વગેરે.
જે જ્ઞાતિ વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણો પછી બીજા નંબરનું સ્થાન ભોગવતી હતી તે કાળક્રમે આર્થિક વ્યવસ્થાના આધારે સામાજિક દરજ્જાની મૂલવણી થતાં તેમજ માંસાહારને કારણે નીચે આવી ગઈ. વાણિયા, પટેલો જેવી જ્ઞાતિઓ સામાજિક દરજ્જાની રીતે તેમની ઉપર આવી ગઈ અને આ જ્ઞાતિઓ નીચે ગઈ છે.
'ચુનારા, દાતણિયા અને તળપદા એ વાઘરી જ્ઞાતિઓ છે. વાઘરી એ ગુજરાતની પછાત જાતિ છે. જેનો સમાવેશ વિવિધ કાળક્રમે વિમુક્ત જાતિઓ, અર્ધવિચરતી જાતિઓ તેમજ અન્ય પછાત વર્ગોમાં કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના વાઘરીઓને ૧૯૫૧માં કચ્છ જ્યારે 'ક' વર્ગનું ર…
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓનો પરિચય :
ગુજરાતના ઠાકોરોને સમજવા ત્રણ શબ્દોનો ભેદ સમજી લેવો આવશ્યક બને છે. રાજપૂતો (ગરાસિયા), ઠાકોર (ઠાકરડા) અને કોળી. આ ત્રણ આજે અલગ-અલગ જ્ઞાતિ તરીકે અસ્તિત્ત્વ ધરાવે છે. ત્રણે જૂથમાં ઊંચા-નીચાનું સ્તરીકરણ જોવા મળે છે. કોળી કરતાં ઠાકોર પોતાને ઊંચા ગણે છે. અને ઠાકોર કરતાં રાજપૂતો પોતાને ઊંચા ગણે છે. એકબીજા જૂથ વચ્ચે રોટી-બેટી વ્યવહાર નથી. નીચેના સ્તરવાળા ઉપરના સ્તરવાળાને ત્યાં જમી શકે. પાણી પી શકે પણ ઉપરના સ્તરવાળા નીચેના સ્તરવાળાને ત્યાં ભોજન કે પાણી લેતા નથી. આ ત્રણે જ્ઞાતિઓ પોતાને 'ક્ષત્રિય’ સાથે જોડે છે. જેમાં મૂળ રાજપૂતો ક્ષત્રિયો છે. બાકીના કાળક્રમે અનેક મિશ્રણોનો પરિપાક છે. જેમ કે બનાસકાંઠા-સાબરકાંઠામાં વસતા ગરાસિયા લોકોની ઉત્પત્તિ રાજપૂત પુરૂષો અને ભીલ કન્યાઓ વચ્ચે બંધાયેલા સંબંધોમાંથી થયેલી છે. તેમ ઠાકરડા જ્ઞાતિ માટે પણ એ પ્રકારના ઉલ્લેખો થયેલા છે. વળી કોળીઓ ઠાકરડાઓથી ખાવા- પીવાના વધુ પડતા જુદા આચાર-વિચારોના કારણે અલગ પડ્યા. ઠાકરડા અને કોળીઓ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા ખેંચવી મુશ્કેલ છે. છતાં બન્ને અલગ અલગ અને સ્પષ્ટ જૂથો છે. ઊંચા મનાતા ઠાકોરો પોતાનાથી નીચેના ઠાકોરોને કોળી તરીકે પણ ગણાવે છે. ઊંચા પોતાની કન્યાને પોતાનાથી ઊંચે આપે. સર્વોચ્ય ક્ષત્રિયો પોતાની કન્યાઓ રાજપૂતો જોડે આપે તેમજ નીચેથી પણ
ક્ષત્રિય ઠાકોર સમાજ શુ છે?? Thakor SAMAJ History
I GOT THIS INFORMATION FROM INTERNET
AA MAHINIT MATRA JANKARI MATE CHHE TO KOI A KHOTU LAGE TO HU TAMARA BADHANI SORRY MAGU CHU











टिप्पणियाँ
एक टिप्पणी भेजें